GSTV
Home » News » ફક્ત 1100 રૂપિયામાં ઘરે લઈ જાઓ Activa ! સાથે મળશે 7000નું કેશબેક, જાણો શું છે ઓફર

ફક્ત 1100 રૂપિયામાં ઘરે લઈ જાઓ Activa ! સાથે મળશે 7000નું કેશબેક, જાણો શું છે ઓફર

જેમ જેમ ફેસ્ટિવ સીઝન નજીક આવી રહી છે તેમ તેમ ઓટો કંપનીઓ નવા નવા ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપી રહ્યી છે. હોન્ડા 2 વ્હીલર્સ પણ આ વખતે પોતાના ગ્રાહકો માટે ઘણા નવા અને સારા ઓફર્સ લાગી છે. આ સમયે કંપની પોતાના સૌથી વધુ વેચાણ વાળા સ્કૂટર એક્ટિવા 5G પર ઘણા ઓફર્સ લાવી છે.

શું છે ઓફર?

Hondaએ પોતાના સૌથી વધુ વેચાતા સ્કૂટર પર 1100 રૂપિયાની લો ડાઉન પેમેન્ટ ઓફરની સાથે ઝીરો પરસેન્ટ પ્રોસેસિંગ ફીસ અને નો No Cost EMI જેવી ઓફર્સ આપી છે. આટલું જ નહીં આ સ્કૂટર પર 2100 રૂપિયાથી વધુની બચત પણ કરી શકાય છે. આ ઉપરાંત જો તમે Honda એક્ટિવાને Paytm દ્વારા ખરીદો છો તો તમને 7000 રૂપિયા સુધીનું કેશબેક મળશે. આ દરેક ઓફર્સની તમામ જાણકારી માટે તમે કંપનીની ઓફિશ્યલ વેબસાઈટ અથવા તો નજીકના ડિલરશિપ પર જઈને જાણી શકો છો.

એન્જીન ડિટેલ્સ

હોન્ડા એક્ટિવાના એન્જીનની વાત કરવામાં આવે તો તેમાં 110ccનો 4 સ્ટ્રોક, Fan કુલ્ડ, Si એન્જીન લગાવવામાં આવ્યું છે. જે 8bhpનો પાવર અને 9Nm ટોર્ક આપે છે. તે ઉપરાંત તેમાં V-મેટિક ઓટોમેટિક ટ્રાંસમિશન મળી શકે છે. સારી બ્રેકિંગ માટે તેમાં હોન્ડાનો કોમ્બી બ્રેક સિસ્ટમ આપવામાં આવ્યો છે. ત્યાં જ તેમા ફ્રંટ 130mm ડ્રમ બ્રેકની સુવિધા મળશે. હોન્ડાનું આ સ્કૂટર માઈલેજની સાથે સારી એવરેજ પણ આપે છે.

Read Also

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!