ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાને ઈમરજન્સી બેઠક બોલાવી છે. તેમણે તેમના નિવાસસ્થાને આ બેઠક બોલાવી છે. રાજ્યના DG સહિત ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં સામેલ રહેશે. બીજી તરફ તમામ જિલ્લાના SP વીડિયો કોન્ફોરન્સથી જોડાશે હતા. ઉલ્લેખનીય છે કે પાડોશી રાજ્યમાં થયેલી ઘટનાને સંજ્ઞાન લઈને રાજ્યના પોલીસ વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. અમદાવાદની રથયાત્રાને પણ ગણતરીના દિવસો બાકી હોવાથી તમામ પ્રકારની સુરક્ષાને અંતર્ગત આ બેઠક પણ યોજવામાં આવી રહી છે.

- ગૃહ પ્રધાને બોલાવી ઇમરજન્સી બેઠક
- નિવસ્થાને બોલાવી બેઠક
- રાજ્ય ના DG સહિત અધિકારીઓ બેઠક માં
- તમામ જિલ્લા ના sp વિડીયો કોંફરન્સથી જોડાશે
- રાજસ્થાન માં બનેલી ઘટના બાદ રાજ્ય માં.પોલીસ વિભાગ ને કરાયું એલર્ટ
- રથયાત્રાના ગણતરી ના દિવસો બાકી હોવાથી તતાકાલિક બોલવાઈ બેઠક

રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કનૈયાલાલની જે રીતે હત્યા કરવામાં આવી ત્યારે આ પ્રકારની ઘટનાને લઈને રાજ્ય સરકાર સતર્ક બની છે.તેમજ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે.ઉદયપુરમાં બનેલી ઘટના બાદ રાજ્યમાં પોલીસ વિભાગને એલર્ટ અપાયુ છે.રથયાત્રાના ગણતરીના દિવસો બાકી હોવાથી તાત્કાલીક બેઠક બોલાવવામાં આવી છે.
READ ALSO
- ચોરીની ઘટના/ ફ્લિપકાર્ટ કંપનીની ડિલિવરી એજન્સીમાં ગન પોઇન્ટ પર 19 લાખની લૂંટ, બાઈક સવારો ફરાર
- રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કર્યા બાદ આ બેંકે પણ પોતાના ગ્રાહકો પર વધારી દીધો લોનનો બોજ
- નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 200 કરોડનું ડ્રગ્સ
- PF એકાઉન્ટ હોલ્ડર્સને મળી રહ્યો છે 7 લાખ રૂપિયાનો ફાયદો! જાણો તમે કેવી રીતે લઇ શકો છો લાભ
- ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો નવો રાઉન્ડ : આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી