GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

કાળા પડેલાં હોઠને નેચરલી ગુલાબી કરશે આ હોમમેડ લિપબામ

બદલાતી ઋતુની સાથે ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેમાંથી એક છે સૂકા અને કાળા પડી ગયેલાં હોઠ. આ મોસમમાં ઘણા લોકોને હોઠ ફાટવા અને ખરાબ થવા લાગે છે. અને લિપ્સનો રંગ કાળો પણ પડવા લાગે છે. કાળા પડી ગયેલાં હોઠને દૂર કરવા માટે આપણે ઘણા લિપ બામ યુઝ કરીએ છીએ. પરંતુ કોઈ ફરક પડતો નથી. એવામાં તમે ઘરે જ નેચરલી ક્રીમ બનાવીને લગાવી શકો છો. જેનાથી કોઈ સાઈડઈફેક્ટ થતી નથી અને હોઠ સોફ્ટ અને ગુલાબી પણ થશે.

સામગ્રી

  • ગુલાબ-4
  • ગ્લિસરીન- 1 ચમચી
  • પેટ્રોલિયમ જેલી- 1 ચમચી
  • વિટામીન ઈ કેપ્સૂલ -1
  • લીંબુનો રસ – 1 ચમચી

બનાવવાની રીત

સૌથી પહેલાં ગુલાબની પાંખડીઓને સાફ કરીને સારી રીતે ઝીણી પીસી લો. ત્યારબાદ તેમાં બધી જ સામગ્રી મિક્સ કરો. હવે આ ક્રીમને કંટેનરમાં સ્ટોર કરી લો.

કેવી રીતે કરશો ઉપયોગ?

જ્યારે પણ તમને સમય મળે તમે આ ક્રીમથી હોઠો પર મસાજ કરો, ખાસ કરીને રાત્રે સૂતા પહેલાં મસાજ કરો. અને દિવસમાં 2-3 વાર આ ક્રીમનો ઉપયોગ કરો. તેનાંથી હોઠ ગુલાબી તો થશે જ સાથે સાથે તે સોફ્ટ પણ થશે.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ! આ ગામના બાળકો દરરોજ કોબ્રા સાપ સાથે રમે છે

Arohi

ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા! શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ કોરોના હોસ્પિટલોની બિલ્ડિંગોની કાયદેસરતા તપાસતું તંત્ર

Bansari

સુરત: કતારગામમાં આગની ઘટના, રસોડામાં ગેસ લાઈનની ચીમનીમાં આગ લાગતા મચી નાસભાગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!