GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ENO નો એક પાઉચ તમને બનાવી દેશે એટલા સુંદર કે, ભલભલાને આવશે ઈર્ષા

પૌરાણિક સમયથી જ આપણા દેશમાં નાનીના અને દાદીમાના નૂસખા બહુ પ્રચલિત છે. પ્રાચિન સમયથી વ્યક્તિના હાથની નાડી પકડીને બે જ મિનિટમામ વૈધ જાણી જતા કે સમસ્યા શું છે. અને તેને ઘરઘથુ ઉપાયોથી મટાડી પણ દેતા. આ ઉપાય આજકાલની મોંઘી દવાઓ કરતાં ઘણા સસ્તા હોય છે અને હાથવગા પણ હોય છે. આજે આવો જ એક ઉપાય લાવ્યા છીએ અમે અહીં, જે તમારી સુંદરતાને લગાવી દેશે ચાર ચાંદ. આ નૂસખો અજમાવ્યા બાદ તમે બાકીના બધા જ ઉપાય બેકાર લાગવા લાગશે એ પણ પાક્કુ.

આ ઉપાય છે ઈનો (ENO)નો. સામાન્ય રીતે ગેસ-એસિડિટી મટાડવા માટે કે ડઃઓકળાં, ઈડલી વગેરે બનાવવા માટે વપરાતો ઈનો બનાવી શકે છે તમને એકદમ સુંદર પણ. ઈનોમાં સાઈટ્રિક એસિડ અને સોડા એસનું મિશ્રણ હોય છે. જે મદદ કરે છે સુંદરતા વધારવામાં.

ચહેરાને એકદમ ગોરો બનાવી દેશે ઈનો
સૌથી પહેલાં અડધું લીંબુ લો. લીંબુનો રસ હાથમાં લઈ તેમાં થોડો ઈનો મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટ હળવા હાથે ચહેરા પર લગાવી લો. આંખમાં ન જવું જોઇએ, નહીંતર આંખને નુકસાન થઈ શકે છે. ચહેરા પર લગાવ્યા બાદ 1-2 મિનિટ બાદ ચોખ્ખા પાણીથી ચહેરાને ધોઇ લો. ચહેરો એકદમ ચમકવા લાગશે.

નોંધ: લગાવતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ જરૂર લઈ લેવી. કેટલાક લોકોને એલર્જી પણ થઈ શકે છે.

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!