અમદાવાદની જીવરાજ હોસ્પિટલ નજીક હોમગાર્ડે બાઈક ચાલકને રોકતા હુમલો

અમદાવાદની જીવરાજ હોસ્પિટલ નજીક હોમગાર્ડ જવાને બાઈક ચાલકને રોકતા બાઇક ચાલકે હુમલો કર્ય હતો. બાઈક પર આવેલ રાજુ ઉર્ફે બિલો વાળાએ હોમગાર્ડ પર છરી વડે જીવલેણ હુમલો કરી મારમાર્યો હતો. આરોપી રાજુ હત્યાના ગુનામાં પેરોલ જમ્પ પર હતો. પોલીસે સરકારી કામમાં રુકાવટ અને હત્યાની કોશિશનો ગુનો નોંધી આરોપી ધરપકડ કરી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter