મકાનોનું વેચાણ એક દાયકામાં સૌથી નબળું, લોકડાઉનમાં અમદાવાદમાં માત્ર 252 વેચાયા

કોરોના મહામારીમાં વાયરસનો વ્યાપ વધતો અટકાવવા માટે દેશભરમાં લાદવામાં આવેલા ૫૭ દિવસના લોકડાઉનના કારણે, ઘટી ગયેલી બિઝનેસ પ્રવૃત્તિ વચ્ચે દેશના ટોચના આઠ શહેરોમાં રીઅલ એસ્ટેટ બિઝનેસને મોટો ફટકો પડ્યો છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૦ના પ્રથમ છ મહિનામાં દેશમાં મકાનોનું વેચાણ એક દાયકામાં સૌથી નબળું નોંધાયું છે. અગ્રણી રિઅલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કંપની … Continue reading મકાનોનું વેચાણ એક દાયકામાં સૌથી નબળું, લોકડાઉનમાં અમદાવાદમાં માત્ર 252 વેચાયા