GSTV
Home » News » ખાંસી તથા કફમાં ફાયદાકારક છે મિશરી, આ રીતે કરો ઉપયોગ

ખાંસી તથા કફમાં ફાયદાકારક છે મિશરી, આ રીતે કરો ઉપયોગ

સાકરને રૉક શુગર કે રૉક કેંડીના નામથી પણ ઓળખાય છે. તેમાં રહેલ પોષક તત્વ ખાંસીમાં ખૂબ ફાયદાકારી હોય છે. તેના સેવનથી તરત રાહત મળે છે.

– ખાંસી થતા પર શાકરને ધીમે-ધીમે ચૂસવું ફાયદાકારી ગણાય છે.

– આ ગળાની ખરાશને ઓછું કરે છે.

– રાત્રે સૂતા પહેલા શાકર અને કાળી મરી સમાન માત્રામાં પાઉડર લેવાથી ખાંસીમાં આરામ મળે છે.

– ખાંસીના સમયે ચામાં શાકર અને કાળી મરી જરૂર નાખવી.

– માત્ર ખાંસી જ નહી પણ શાકર મોઢાથી આવતી દુર્ગંધને પણ દૂર કરે છે.

– ખાંસીના સમયે ચામાં શાકર અને કાળી મરી જરૂર નાખવી.

– શાકરને કાળે મરી પાઉડર અને ઘીની સાથે ખાવાથી ગળાના દુખાવાથી આરામ મળે છે.

– શાકરના સેવન લોહી વધારવામાં પણ મદદગાર છે.

Related posts

બેકફુટ પર વિવેક ઓબેરોય : ઐશ્વર્યા રાયના વિવાદાસ્પદ મીમ દૂર કરીને માગી માફી

Bansari

પૂર્વ સૈનિકોની હેલ્થ સ્કીમમાં ગોટાળા, એક વર્ષમાં 500 કરોડ રૂપિયાના ખોટા બિલો બન્યા

Arohi

ઐશ્વર્યા-અભિષેક-સલમાનને લઇને વિવાદિત ટ્વિટ કરીને ફસાયો વિવેક ઓબેરોય, મહારાષ્ટ્ર મહિલા આયોગ કરશે કાર્યવાહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!