ચોમાસાની ઋતુમાં ગળામાં ખરાશ કે શરદીની છે ફરીયાદ? આ Home Remedies આપશે પળવારમાં રાહત

ચોમાસાની ઋતુમાં ભેજવાળુ વાતાવરણ હોય છે. ભેજવાળા વાતાવારણના કારણે લોકોમાં બિમારીનું પ્રમાણ વધતુ હોય છે. આવી ઋતુમાં બિમારીનું પ્રમાણ વધતા જ દરેક વ્યક્તિમાં સૌથી સામાન્ય લક્ષણો હોય છે ગળામાં દુખાવો, શરદી, તાવ અને ખાસી. વરસાદની ઋતુમાં દરકે વ્યક્તિને કમશે કમ એક વખતતો આમાથી કંઈક એક લક્ષણની ફરીયાદ તો રહેતી જ … Continue reading ચોમાસાની ઋતુમાં ગળામાં ખરાશ કે શરદીની છે ફરીયાદ? આ Home Remedies આપશે પળવારમાં રાહત