GSTV

ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો વીડિયો વાયરલ કરનારને ગૃહમંત્રીએ આપી આ ધમકી, સુધરી જજો નહીં તો…

Last Updated on October 4, 2019 by Mansi Patel

પાટણની રાધનપુર માર્કેટયાર્ડમાં ભાજપની યોજાયેલ કાર્યકર્તા સભામાં ગૃહમંત્રીએ ચીમકી ઉચ્ચારી છે. સોશિયલ મીડિયામાં ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર વિરુદ્ધ વીડિયો વાયરલ કરનારને પ્રદિપસિંહ જાડેજાએ જાહેરમંચ પરથી ગર્ભિત ચીમકી આપી હતી.

અને કહ્યું હતું કે સુધરી જજો નહીં તો પોલીસ તેમજ ચૂંટણીપંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છેકે છેલ્લા ઘણા સમયથી રાધનપુરમાં અલ્પેશ ઠાકોરના સોશિયલ મીડિયામાં વિવાદીત વીડિયોઝ ચાલી રહ્યા છે.

READ ALSO

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન

Pritesh Mehta

100 દિવસ સેવા સંકલ્પ / AMCએ શરૂ કરી જોરદાર સ્કીમ, વગર સિક્યોરિટીએ વેન્ડરોને મળશે લોન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!