GSTV

આ વર્ષે થશે રાવણ દહન, સરકારે આપી મંજૂરી : કોરોનાને કારણે ગત વર્ષ નહોતી અપાઈ પરવાનગી

Last Updated on October 13, 2021 by Pritesh Mehta

રાજ્યમાં ગત્ત વર્ષે કોરોનાની સ્થિતીને લઇને રાવણ દહન કાર્યક્રમ યોજાયા નહોતા. આ વર્ષે કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકારે રાવણ દહન કાર્યક્રમને મંજુરી આપી છે.

રાવણ દહન

જે અંગે ગૃહરાજ્ય મંત્રીએ માહીતી આપી કે આ વર્ષે રાવણ દહન માટે પોલીસ તરફથી પરવાની આપવામા આવશે. જો કે કોવિડના નિયમ પ્રમાણે કાર્યક્રમોની પરવાનગી અપાશે. જેમાં 400 લોકોની ક્ષમતામાં રાવણ દહન કાર્યક્રમ યોજી શકાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

અમદાવાદનાં આંગણે રચાશે સુવર્ણ ઈતિહાસ/ એક સાથે 74 મુમુક્ષુરત્નોની નીકળશે શાહી વર્ષીદાન યાત્રા, જૈન સમાજમાં ઉત્સવનો માહોલ

Pravin Makwana

હોમગાર્ડ ભરતી 2021/ ધોરણ 10 પાસ યુવકો માટે ગુજરાતમાં નિકળી 6725 પદ પર હોમગાર્ડની ભરતી, ફટાફટ કરી દેજો અરજી

Pravin Makwana

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી વિવાદમાં વધુ એક ખુલાસો, ભાવિન કોઠારીની ભલામણના સ્ક્રિન શોટસ સામે આવતા નવો વળાંક

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!