GSTV

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત્રે આવશે અમદાવાદ, પારિવારિક કારણોસર અમદાવાદની મુલાકાતે

અમિત

Last Updated on September 9, 2021 by pratik shah

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે મોડી રાત્રે અમદાવાદ ખાતે પહોંચશે. મળતી માહિતી અનુસાર અમિત શાહ પારિવારીક કારણોસર અમદાવાદ શહેરની મુલાકાતે આવી રહ્યા છે. બીજી તરફ તેઓ આવતીકાલે સવારે જ દિલ્હી રવાના થશે.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી રાત્રે આવશે અમદાવાદ
  • પારિવારિક કારણોસર અમદાવાદ ની મુલાકાતે
  • આવતી કાલે સવારે દિલ્હી જવા થશે રવાના

READ ALSO

Related posts

શરમજનક/ ઉચ્ચ જાતિના ઘરના આંગણેથી દલિતનો વરઘોડો નિકળ્યો તો પથ્થરમારો કર્યો, કેટલાયને થઈ ઈજા

Pravin Makwana

સાબરમતીમાં પ્રદૂષણ કરનારાની ખૈર નહીં/ અમે હવે કોઈને છોડીશું નહીં, રાજકારણીઓની હિંમત કેવી રીતે થઈ કે, તેઓ સરકારી કર્મચારીઓને ધમકાવી શકે

pratik shah

કઈ રીતે ભણશે ગુજરાત! 32 હજારથી વધુ સરકારી સ્કૂલો, 700 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ઉપાડે છે ભણતરનો ભાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!