GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ભારતીય ઇતિહાસના પુનર્લેખનની જરૂરિયાત છે, જેના માટે સૌએ આગળ આવવું પડશે

ગૃહપ્રધાન અમિત શાહ બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઇતિહાસ અંગેના આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ઉપસ્થિત રહ્યા. સેમિનારમાં ગુપ્ત વંશના મહાન સમ્રાટ વિક્રમાદિત્ય સ્કંદગુપ્તના જીવન સાથે જોડાયેલા પાસાઓની ચર્ચા યોજાઇ.

આ દરમ્યાન અમિત શાહે જણાવ્યું કે આજે ભારતીય ઇતિહાસના પુનર્લેખનની જરૂરિયાત છે. જેના માટે આપણે સૌએ આગળ આવવું પડશે. ભારતીય ઇતિહાસને નવેસરથી લખવામાં ઇતિહાસકારોની મોટી ભૂમિકા છે.

જો આપણે અત્યાર સુધી આપણા ઇતિહાસની ફરી સમીક્ષા નથી કરી શકતા તો તે આપણી સૌથી મોટી નબળાઇ ગણાશે. અમિત શાહે જણાવ્યું કે અત્યાર સુધી શું થયું તે વિચારવાની જરૂર નથી.

આપણે હવે નવેસરથી ઇતિહાસ લખવો પડશે. કે જેથી તમામને આપણી પ્રાચીનતા અને મહાનતા વિશે ખ્યાલ આવી શકે. આ કાર્યથી ઇતિહાસના વિખરાયેલા પાનાઓ જોડાશે.

READ ALSO

Related posts

બિહારની ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું, ચિરાગ પાસવાને 94 સીટ ઉપર દાવો કરતા નીતિશ ભડકશે

Mansi Patel

ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર પર સવાલો, માનવ અધિકાર પંચમાં પહોંચ્યો કેસ

Harshad Patel

1800 લોકોના મોત: દુનિયા પર મંડરાઈ રહ્યો છે કોરોનાથી પણ વધુ ખતરનાક બિમારીનું જોખમ, ચીને આપી ચેતવણી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!