GSTV
Home » News » બેંગ્લોરમાં શરૂ થઈ પેટ્રોલ ડીઝલની હોમ ડિલીવરી

બેંગ્લોરમાં શરૂ થઈ પેટ્રોલ ડીઝલની હોમ ડિલીવરી

જો તમારી પાસે કાર કે બાઇક છે અને તેમાં પેટ્રોલ ખલાસ થઇ ગયું છે. તો ચિંતા ન કરો. કારણ કે તમે હવે ઓનલાઇન શોપિંગમાં ઘેર બેઠા ડીઝલ પેટ્રોલની હોમ ડિલીવરી  કરી શકો છો. કેટલાક દિવસ પહેલા પેટ્રોલિયમ મંત્રાલયે જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર દેશમાં  પેટ્રોલ ડીઝલના હોમ ડિલીવરી શરૂ કરવા માટે વિચાર કરી રહી છે. પરંતુ હવે બધા આ સુવિધાનો લાભ લઈ શકશે. તમને જણાવી દઈએ કે આઇટી સિટી બેંગ્લુરૂમાં ડીઝલ પેટ્રોલની હોમ ડિલીવરી કરનારુ શહેર બની જશે. એક વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા પેટ્રોલપંપ સ્ટાર્ટ અપે ડીઝલવાલા નામથી આ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સ્ટાર્ટઅપમાં માત્ર 3 વ્હિકલ લોન્ચ કરવામાં આવ્યા છે જેની ક્ષમતા  950 લીટર છે.  ઉલ્લેખનીય છે કે  આ ત્રણેય વ્હિકલમાં  અત્યાર સુધી 5 હજાર લીટર  ડીઝલ ડિલીવર કરવામાં આવ્યું છે.  આ ડીઝલ લોકોને તેની એ દિવસની કિમત અને  ડિલીવર ચાર્જ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, 100 લીટર સુધીના   ડીઝલ માટે  9 રૂપિયા ડીલીવરી ચાર્જ ફિક્સ કરવામાં આવ્યો છે.  પેટ્રોલિયમ મંત્રાલ્યે ટવીટર પર જાણકારી આપી હતી તે પ્રમાણે બુંકિંગ કરાવતા પહેલા પેટ્રેલ અને ડીઝલની હોમ ડિલવરી શરૂ કરાવી શકાય છે. જેથી પેટ્રોલ પંપ પર જમા થતી ભીડ ઓછી કરી શકાય.

 


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

તમારુ આધાર કાર્ડ તમને બનાવશે માલામાલ, આ રીતે ઘરેબેઠા કરો 30 હજારની કમાણી

Bansari

ગેસ સિલિન્ડર સાથે 50 લાખનો વીમો મળે છે એકદમ ફ્રી, એક ક્લિકે જાણો સમગ્ર પ્રક્રિયા

Bansari

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું દેવું ઘટાડવા કેટલોક હિસ્સો આ કંપનીઓને વેચે તેવી યોજના

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!