GSTV

અમદાવાદના શાહપુરમા જર્જરીત મકાન ધરાશાઇ

Last Updated on July 28, 2017 by

અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક જર્જરીત મકાન ધરાશાયી થયું હતું.  આ મકાન તૂટે એવી સ્થિતીમાં હતું. કોર્પોરેશન દ્વારા આ મકાનને ઉતારી લેવા સૂચના પણ અપાઇ હતી. જે બાદ તંત્રએ કોઇ કાર્યવાહી ન કરતા અંતે સ્થાનિકોએ જ આ મકાન પાડ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જો કે આ મકાન પડ્યુ તે પહેલા જ તેને 24 કલાક અગાઉ ખાલી કરી દેવાયું હતું. જેથી કોઇને ઇજા પહોંચી ન હતી.

Related posts

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

ઇતિહાસ / કહાની ગુજરાતની એક એવી વાવની, જેની અંદર બની છે 30 કિલોમીટર લાંબી ગુપ્ત સુરંગ: જાણો તેના વિશે

Zainul Ansari

AMC કમિશ્નરનો આદેશ, વર્ગ-1 અને 2ના અધિકારીઓને તમામ મિલકતોની આપવી પડશે જાણકારી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!