GSTV

હૉલીવૂડ સ્ટાર મેગન માર્કેલ અને બ્રિટનનાં પ્રિન્સ હેરીનાં ઘરે ઘોડિયું બંધાયુ

prince harry baby

બ્રિટનના પ્રિન્સ હેરી અને એક્ટ્રેસ મેઘન માર્કેલનાં ઘરે નાનકડો રાજકુમાર આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રિન્સની પત્ની મેઘન માર્કેલે દિકરાને જન્મ આપ્યો છે. મેઘન માર્કેલ અને પ્રિન્સ હેરીના લગ્ન વર્ષ 2018માં થયા હતા. જે અત્યારસુધીના સૌથી મોટા રોયલ વેડિંગ હતા. આ લગ્ન લંડનના બકિંગઘમ પેલેસમાં થયા હતા. રિપોર્ટ્સ મુજબ પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલનું આ સંતાન બ્રિટિશ સિંહાસનનું સાતમું દાવેદાર હશે.

હૉલીવુડ એક્ટ્રેસ મેઘન માર્કેલના લગ્ન 700 વર્ષ જૂના વિંડસર કેસલ સેન્ટ જ્યોર્જ ચેપલ ચર્ચમાં મે મહિનામાં બ્રિટિશ પ્રિન્સ હેરી સાથે થયા હતા. લગ્નની ખુશી શાહી પરિવારની સાથે લંડન સહિત બ્રિટનનાં કેટલાંક વિસ્તારમાં ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. પ્રિન્સ હેરી અને મેઘનના લગ્નમાં ભારતમાંથી પ્રિયંકા ચોપડા પણ હાજર રહી હતી. આ શાહી લગ્નમાં સગાવ્હાલાં અને ફ્રેન્ડ્સની સાથે કુલ 600 મહેમાન સામેલ થયા હતા.

read also

Related posts

એક હજારથી વધુ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી, અમે 50 કેસો શોધી 500ના મોત અટકાવ્યા

pratik shah

અમદાવાદ બાદ આ શહેરમાં તો એક જ વિસ્તારમાં કોરોનાના 55 કેસ સામે આવ્યા, નવુ હોટસ્પોટ જાહેર

Mansi Patel

કોરોનાના લક્ષણો બદલાયા : મોદી સરકાર પણ મૂકાઈ ચિંતામાં, આ પ્રકારના કેસો વધ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!