GSTV

હોલિવૂડમાંથી આવ્યા અત્યંત દુ:ખદ સમાચાર, ફેમસ એક્ટર થોમસ જેફરસની એટલાંટામાં થઈ હત્યા

ફેમ્સ ફિલ્મ મેકર સ્પાઈક લીની કેટલીય ફિલ્મોમાં કામ કરી ચુકેલા હોલિવૂડના એક્ટર થોમસ જેફરસન બાયર્ડનું એટલાંટામાં શનિવારના રોજ હત્યા કરી દેવામાં આવી છે. થોમસ જેફરસને લીની કેટલીય ફિલ્મો જેવી ક્લોકર્સ, બેમ્બોજ્લેડ, રે અને બ્રુકલિનમાં કામ કર્યુ છે.

અટલાંટા પોલીસ તરફથી આ પ્રકારની જાણકારી મળી છે. થોમસ બાયર્ડ 70 વર્ષના હતા. શુક્રવાર અને શનિવારના રોજ રાતે પોણા બે કલાકે પોલીસને એક ઘાયલ વ્યક્તિની સૂચના મળી હતી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસને બાયર્ડ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.

અટલાંટા પોલીસના અધિકારીઓએ આ ઘટના પર ધ્યાનમાં રાખતા આ મામલે તપાસ હાથ ધરી છે.ડાયરેક્ટર સ્પાઈક લીએ પોતાના ઈંસ્ટાગ્રા્મ અકાઉન્ટ પર રવિવારે બાયર્ડને શ્રદ્ધાંજલિ આપી છે. લીએ લખ્યુ છે કે, મને આ ઘણુ દુખદ લાગી રહ્યુ છે. મારા પ્યાર ભાઈ થોમસ જેફરસન બાયર્ડની ગત રાતે અટલાંટામાં હત્યા કરી દેવામાં આવી છે. તેમના પરિવારને મારી સંવેદના.

READ ALSO

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!