GSTV
Home » News » શું તમે બિહારની ‘કુર્તાફાડ હોળી’ અંગે સાંભળ્યું છે?, જાણો તેની ખાસિયતો

શું તમે બિહારની ‘કુર્તાફાડ હોળી’ અંગે સાંભળ્યું છે?, જાણો તેની ખાસિયતો

આમ તો હોળી આવતા પહેલા જ દરેક વ્યક્તિના મનમાં ઉત્સાહ નૃત્ય થવા માંડે છે, પરંતુ હોળીના દિવસે રંગ-ગુલાલ રમવાનો આનંદ ચરમસીમાએ હોય છે. મોટાભાગના સ્થળો પર હોળીની ઉજવણીમાં અલગ-અલગ અંતર જોવામાં આવે છે. બિહારની હોળીની વાત અનોખી છે. કૂર્તાફાડ હોળીવાળુ તત્વ હોળીની ક્ષણને ખૂબ જ ખાસ બનાવે છે.

બિહારની હોળીની ખાસ બાબતો પર એક નજર:

શહેરની હોળીની ખાસિયત

  • સવારે-સવારે પાક્કા રંગોથી હોળી રમવામાં આવે છે.
  • રેતી-માટ્ટીનો ઉપયોગ સારો અથવા તેના ઉપલબ્ધતાના આધારે
  • સામાન્ય રીતે પરીચિતોને રંગ લગાવવામાં આવે છે.
  • અજાણ્યા લોકો સાથે ઝઘડવાનું ચલણ, તેની ગેરંટી નથી.
  • ‘કુર્તાફાડ’ હોળી ફક્ત સાંજે થાય ત્યાં સુધી નવા કપડાં ફાડવા પર રોક, કપડાં બદલીને આવવાનો સંપૂર્ણ સમય આપવામાં આવે છે.

‘કુર્તાફાડ હોળીના નિયમ અને શરતો’

  • સામાન્ય રીતે આ પ્રકારની હોળી યુવકોની વચ્ચે થાય છે.
  • ગ્રુપના લોકો પરસ્પર એકબીજાના કૂર્તા ફાડે છે.
  • કુર્તા ફાડવા માટે કોઈની પરવાનગી લેવામાં આવતી નથી, આ મૂડ જોઈને મનાવવામાં આવે છે.
  • મોટાભાગના લોકો ખોટું લગાડતા નથી, કારણકે આ ‘ચલણ’માં હોય છે.
  • કુર્તા અથવા શર્ટ ફાટવાની આશંકાને કારણે લોકો સવારે જૂના કપડાંમાં નિકળે છે.
  • કુર્તા ફાડતી વખતે સામાન્ય શિષ્ટાચારનો પણ ખ્યાલ રાખવામાં આવે છે.

સાંજના સમયે શું ખાસ

  • સાંજના સમયે એકબીજાને અબીલ લગાવવાનું ચલણ
  • મોટાના પગ પર અબીલ નાખીને આશીર્વાદ લેવામાં આવે છે.
  • બાળકો અને સામાન્ય ઉંમરના લોકોના ચહેરા પર અબીલ લગાવવામાં આવે છે.
  • પરીચિત મહિલાઓને મર્યાદામાં રહીને અબીલ લગાવવામાં આવે છે.

READ ALSO

Related posts

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

10માંથી 7 મહિલાઓ લગ્ન બાદ પતિને આપે છે દગો, થયો આ મોટો સરવે

Path Shah

પ્રિયંકાને મોદી સામે ચૂંટણી ન લડાવાના આ છે કારણો, કોંગ્રેસ આ ટ્રમ્પકાર્ડનો કરશે અહીં ઉપયોગ

Nilesh Jethva