GSTV
Astrology Life Trending

રાશિફળ : જાણો કઇ રાશિઓ માટે શુભ રહેશે ‘ધૂળેટીનો દિવસ’

મેષ

વાહન ધ્યાનથી ચલાવો. વડીલોનું સન્માન કરો. લાલ કપડાનું દાન કરો. શુભ રંગ પીળો.

વૃષભ

નોકરીમાં પરેશાની રહેશે. પોતાનાઓની સલાહ લો. ફળ-શાકભાજીનું દાન કરો. શુભ રંગ ગુલાબી.

મિથુન

આર્થિક સ્થિતી સુધરશે. વાહન ખરીદવાનો યોગ છે. કેસરનું દાન કરો. શુભ રંગ મરૂન.

કર્ક

દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. કાર્યને સમય પર કરો. ગુલાબી કપડાનું દાન કરો. શુભ રંગ નારંગી.

સિંહ

નોકરીમાં સફળતા મળશે. વડીલોનું સન્માન કરો. લાલ ચંદનનું દાન કરો. શુભ રંગ લાલ.

કન્યા

વિદ્યાર્થી બેદરકારી ન રાખે. ઉધાર ધન પરત મળશે. દહીનું દાન કરો. શુભ રંગ ગુલાબી.

વૃશ્વિક

વેપારમાં રોકાણ ન કરો. ટૂંકી યાત્રાનો યોગ બનશે. તલનું દાન કરો. શુભ રંગ લીલો.

ધન

મિત્રો સાથે ફરવા જશો. પૈતૃક સંપત્તિથી લાભ થશે. ગોળનું દાન કરો. શુભરંગ સોનેરી.

મકર

નોકરી ન બદલશો. ધનલાભ થશે. સફેદ તલનું દાન કરો. શુભ રંગ ગુલાબી.

તુલા

સ્થાન પરિવર્તન ન કરો. સંબંધોમાં પ્રેમ વધશે. લાલ ફળનું દાન કરો. શુભ રંગ સફેદ.

કુંભ

ધન કોઇને ઉધાર ન આપશો. ઘરનું ભોજન જ ખાઓ. સફેદ મીઠી વસ્તુનું દાન કરો. શુભ રંગ વાદળી.

મીન

ઘરે સમયસર પહોંચો. કોઇ વિવાદમાં ન ઉતરો. ગુલાબી વસ્ત્રનું દાન કરો. શુભ રંગ મરૂન.

Read Also

Related posts

PAK vs AUS : પાકિસ્તાનની ટીમ ડૉક્ટર વિના ઓસ્ટ્રેલિયા પહોંચી, અંડર-19 ટીમ પાસે મેનેજર નથી

Nelson Parmar

બિહાર : પટનામાં 26મી પૂર્વ ક્ષેત્રીય પરિષદની બેઠક શરૂ, દોઢ વર્ષ બાદ નીતિશ કુમાર અને અમિત શાહ મળ્યા

Hardik Hingu

Chanakya Niti: આ 5 લોકો પાસે ક્યારેય નથી ટકતા પૈસા, જીવનભર રહે છે પરેશાન

Kaushal Pancholi
GSTV