GSTV

લગ્ન પછી પહેલી હોળીની ઉજવણી કરશે આ પોપ્યુલર કપલ્સ

Last Updated on March 1, 2018 by Bansari

હોળી અે રંગોનો તહેવાર છે. હોળીને લઇને યુવાઅોમાં ઉત્સાહ તો રહે જ છે અને જો લગ્ન પછી કપલ્સની પહેલી હોળી હોય તો હોળીનો ઉત્સાહ ડબલ થઇ જાય છે. લગ્ન પછીની પહેલી હોળીની મજા જ કઈંક અલગ હોય છે. તમને જણાવીએ આ વખતે કયા કપલ્સની પહેલી હોળી છે.

અનુષ્કા શર્મા- વિરાટ કોહલી

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ ઇટલીમાં ડેસ્ટીનેશન વેડિંગ કરી હતી. આ હોળી વિરાટ-અનુષ્કાની પેહલી હોળી છે. 2 માર્ચએ અનુષ્કાની ફિલ્મ ‘પરી’ રીલીઝ થઇ રહી છે. માટે આ હોળી અનુષ્કા માટે સ્પેશિયલ હોળી બની રહેશે.

Image result for anushka sharma virat kohli

સાગરિકા ઘાટગે અને ક્રિકેટર ઝહીર ખાન

એક્ટ્રેસ સાગરિકા ઘાટગે અને ક્રિકેટર ઝહીર ખાનએ ૨૩ નવેમ્બરે લગ્ન કર્યા હતા. બન્નેએ કોર્ટ મેરેજ કર્યા હતા. પછી તેમણે એક ગ્રાન્ડ રીસેપ્શન પણ આપ્યું હતું. તો લગ્ન પછી આ ક્યૂટ કપલની પણ પથમ હોળી છે.

Image result for sagrika zahir

દીપિકા કક્કડ અને શોઅેબ ઇબ્રાહિમ

ટીવી સીરિયલ સસુરાલ સિમરકાની સિમરન એટલે કે દીપિકા કક્કડએ ફેબ્રુઆરી ૨૦૧૮માં શોએબ ઈબ્રાહીમ સાથે લગ્ન કર્યા. બન્નેના લગ્ન સાદગીથી થયા પણ બન્નેએ મુંબઈમાં પોતાના ફ્રેન્ડસ માટે ગ્રાન્ડ રીસેપ્શન આપ્યું હતું. આ વર્ષની હોળી દીપિકા અને શોએબની પહેલી હોળી છે.

Image result for dipika shoaib

ભારતીસિંહ અને હર્ષ 

ટીવી કોમેડી ક્વિન ભારતીસિંહ અને હર્ષ લિમ્બાચીયાએ ડિસેમ્બર ૨૦૧૭માં લગ્ન કર્યા હતા. ભારતી અને હર્ષની પણ આ પ્રથમ હોળી છે. બંન્ને ખૂબ મસ્તીમાં જ જોવા મળતા હોય છે તો પોતાની પ્રથમ હોળીમાં કંઈક ધમાકેદાર કરશે.

Image result for bharti harsh

Related posts

આ ટીવી સ્ટાર સાથે રેલવે સ્ટેશન પર થઇ ગંદી હરકત, અચાનક યુવકોએ આવીને ટૉપ ફાડી નાંખ્યુ અને….

Bansari

Bollywood / જ્યારે અરબાઝ ખાનને પૂછ્યું, મલાઈકા અરોરાના ટૂંકા કપડાથી થાય છે સમસ્યા? આપ્યો આ જવાબ

Vishvesh Dave

ટેલિવિઝનની ક્વીન એકતા કપૂર લઈને આવી રહી છે નવા 27 પ્રોજેક્ટસ, દર્શકોને મનોરંજન પૂરૂ પાડશે!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!