GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

હોળીના દિવસે તિજોરીમાં મુકી દો આ ખાસ વસ્તુ, વર્ષભર ઘરમાં છવાયેલી રહેશે સુખ-સમૃદ્ધિ

પ્રાચીન કાળથી હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. હોળી એકબીજા સાથે મળી ઉજવવાનો તહેવાર છે. આ તહેવાર પર લોકો એકબીજા સાથે થયેલા મનદુખને ભૂલી જાય છે અને એકબીજાના રંગે રંગાઈ જાય છે.

ફાગણ માસની પૂર્ણિમાએ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે રાત્રે શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવે છે અને બીજા દિવસે ધુળેટી ઉજવાય છે. આજે અહીં તમને હોળીના દિવસે કરવાના કેટલાક વિશેષ ઉપાય વિશે જણાવવામાં આવશે. આ ઉપાયથી આર્થિક સંકટ દૂર થાય છે અને સુખ, સમૃદ્ધિ વર્ષભર ઘરમાં છવાયેલી રહે છે.

હોળીના દિવસે કરો આ ઉપાય

હોળીના દિવલે પીળા કપડામાં કાળી હળદર, ચાંદીનો સિક્કો, 11 ગોમતી ચક્ર અને 11 કોડી બાંધો. ત્યારપછી 108 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલી હોળીની પ્રદક્ષિણા કરો અને આ પોટલીને એવા સ્થાન પર રાખો જ્યાં ધન રાખતા હોય. જો તમે વેપાર કરતા હોય તો તેને વેપારના સ્થાને રાખો. આ ઉપાય કરી ઘરે જાઓ ત્યારે પાછળ ફરીને જોવું જોઈએ નહીં.

આ સાથે જ જો તમે મશીનોનો વેપાર કરતા હોય તો હોળીન દિવસે મશીન પર ગંગા જળમાં પીસેલી કાળી હળદર અને કેસરનું સ્વસ્તિક બનાવો. આમ કરવાથી તમને લાભ થશે.

Read Also

Related posts

2500 રૂપિયામાં અહીં મળતો હતો Corona નેગેટિવનો રિપોર્ટ, લાગતી હતી આ કારણે લાઈનો

Arohi

હોંગકોંગ મુદ્દે બ્રિટન અને ચીન વચ્ચે તકરાર વધી, આ કરારના ઉલ્લંઘન બાદ વિશ્વાસ મૂકવો અશક્ય

Mansi Patel

મોદી સરકારની વાહવાહી છોડો : ચીન નહીં ભારત પણ 1.5 કિલોમીટર પોતાની સરહદમાં પાછળ હટ્યું, ચીનની માની આ શરતો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!