GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

Holi 2020: અહીં હોળીકા દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલે છે લોકો, જાણો શું છે માન્યતા

Holi

હોળી (Holi)ના તહેવારની ઉજવણી દરેક રાજ્યોમાં લોકો ધામધૂમથી મનાવતા હોય છે. પરંતુ મહેસાણાના વિસનગર તાલુકાના લાછડી ગામના લોકો અનોખી રીતે તેમની હોળી (Holi) મનાવે છે. અનોખી રીત એટલા માટે કારણકે ગામના લોકો અહીયા હોળી દહન કર્યા બાદ જે અંગારા બને છે તેના પર ખુલ્લા પગે ચાલતા હોય છે. આ પરંપરા વિષે ગામના લોકોનું કહેવું છે કે આ પ્રથા વર્ષોથી ચાલી આવી છે. અંગારા પર ચાલવા પાછળ શું કોઈ ઈતિહાસ છે કે નહી તેની ગામમાં કોઈને જાણકારી નથી પરંતુ વર્ષોથી લોકો અહીયા અંગારા પર ચાલે છે અને ગામ લોકોની આ પરંપરા નિહાળવા દુર દુરથી લોકો આવતા હોય છે.

બાળકો પણ ચાલે છે અંગારા પર

માત્ર મોટી ઉંમરના લોકોજ નહી પરંતુ બાળકો પણ અંગારા પર ચાલતા હોય છે અને જે પણ લોકો અંગારા પર ચાલે છે. તેઓ જરા પણ દાઝતા નથી. ઉલ્લેખનીય છે કે અંગારામાં ચાલવાથી કમરનો દુખાવો કે શારીરિક બિમારી નથી થતી એવી માન્યતા પણ લોકો રાખે છે. જેથી દૂર દૂરથી લોકો આ ગામે હોળીના અંગારા પર ચાલવા આવતા હોય છે.

Read Also

Related posts

આરોગ્ય વિભાગના સબ સલામતના દાવા વચ્ચે પાલનપુર અને ડીસા શહેરો બન્યા હોટસ્પોટ

Nilesh Jethva

એનસીપી નેતા રેશમા પટેલને પાર્ટીમાં મળી આ નવી જવાબદારી

Nilesh Jethva

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની યોગ્ય સારવાર મળી રહે તે માટે કામ કરે છે આ મહિલા સ્પેશિયલ ટીમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!