Holi Special : નવ નાયકોની આ શાહી સવારી જોવા માટે તમે ડાંગ સુધી આકર્ષાઇ જશો

આદિવાસી પંથક ડાંગ ખાતે પાંચ પૂર્વ રાજવી નવ નાયકોની વેશભૂષા અને વાજિંત્ર નૃત્યોની રમઝટ સાથે શાહી સવારી નીકળી હતી. દરવર્ષે હોળી પર્વના ત્રણ દિવસ અગાઉ આહવા ખાતે ડાંગ દરબાર ભરાય છે.

આજે પણ ડાંગની આન,બાન શાન ગણાતા ભાતીગળ ડાંગ દરબાર સ્થાનિકો અને પ્રવાસીઓના આકર્ષણનુ કેન્દ્ર રહ્યુ છે. જ્યાં ડાંગના દરવાજોના રાજવી ઉપસ્થિત રહે છે.

ત્યાં પાંચ પૂર્વ રાજવી નવ નાયકો અને 600 ભાવબંધનોને રાજ્યપાલના હસ્તે પોલિટિકલ પેન્શન એનાયત કરાશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter