GSTV
Home » News » HOLI 2019: હોળી ઉજવવા માટે ડાકોરનો માહોલ કંઈક અલગ જ છે, લોકોનો જમાવડો….

HOLI 2019: હોળી ઉજવવા માટે ડાકોરનો માહોલ કંઈક અલગ જ છે, લોકોનો જમાવડો….

રંગોના પર્વ હોળીનું કૃષ્ણ મંદિરોમાં અનેરુ મહત્વ રહેલુ છે. ત્યારે ડાકોરના રણછોડ રાયજી મંદિરમાં પણ રંગોના પર્વની ધુમ જોવા મળી રહી છે. ફાગણી પૂનમ પર પદયાત્રા કરીને ડાકોરના ઠાકોરના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી આજે સેંકડો શ્રદ્ધાળુઓનો ડાકોરમાં જમાવડો જોવા મળી રહ્યો છે. હોળીના પર્વ પર ભગવાનને વિશેષ પૂજાનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.

READ ALSO

Related posts

હાઈકોર્ટમાં આર.ટી.ઇ હેઠળ પ્રીસ્કૂલથી જ બાળકોને પ્રવેશ મળે, રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ

Path Shah

ચાલુ વાહને મોબાઇલ પર વાત કરો છો તો ચેતજો, નહિંતર RTOની આ કાર્યવાહીનો સામનો કરવો પડશે

Riyaz Parmar

પોલીસને મદદ કરીને નફો કરતું થયેલું ભારતીય સ્ટાર્ટઅપ,ઇન્ડિયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફેસિયલ રેકગ્નિશન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!