GSTV
Home » News » AIR INDIAના વિમાનના ગેટમાં જોવા મળી ક્રેક,મુસાફરોની સુરક્ષા પર મોટો સવાલ

AIR INDIAના વિમાનના ગેટમાં જોવા મળી ક્રેક,મુસાફરોની સુરક્ષા પર મોટો સવાલ

એર ઇન્ડિયાના બોઇંગ 777 એરક્રાફ્ટની એક ફોટોગ્રાફે મુસાફરોની સલામતી અંગે એક મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે. એરક્રાફ્ટના દરવાજા પાસે એક કાણું જોવામાં આવ્યું હતુ. જેણે મુસાફરોની સુરક્ષા વિશે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

ઉલ્લેખનીય છે કે આ વિમાન સાન ફ્રાન્સિસ્કોમાં સુરક્ષિત ઉતરણ થયું હતું. એરલાઇન કંપનીએ એર એઆઈ 183 એરક્રાફ્ટની તપાસ શરૂ કરી દીધી છે. એર ઇન્ડિયાના પ્રવક્તા ધનંજય કુમારે જણાવ્યું હતું કે ‘બી 777 એરક્રાફ્ટ, VT-ALH સાન ફ્રાન્સિસ્કોમાં પહોંચ્યું હતું. જ્યાં તપાસ હેઠળ દરવાજાની નીચે નાના ક્રેક્સ જોવા મળ્યા હતા.

આ સંદર્ભે એર ઇન્ડિયા સ્થાનિક એરક્રાફ્ટ મેટેનેસ એજન્સીઓ પાસેથી મદદ લઈ રહી છે. ‘નાનું દેખાવાણું કાણું કોઈ મોટા અકસ્માતનું કારણ બની શકતું હતું. પરંતુ સદનસીબે કોઈ અકસ્માત થયો નહી,.

પરંતુ આવો ફોટો પ્લેનનાં પેસેન્જરોની સલામતી નિયમો પર મોટો પ્રશ્ન થઈ શકે છે.

READ ALSO

Related posts

એક સમયે સલમાન ખાન સાથે નજરે આવી હતી આ ખૂબસૂરત અભિનેત્રી, સાઉથ ફિલ્મનો બનશે હિસ્સો

pratik shah

ચિદમ્બરમનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, કહ્યુ- સત્તામાં બેઠેલાં લોકો અસલી ‘ટુકડે-ટુકડે ગેંગ’

Mansi Patel

પતિ સાથે કારમાં હતી વિદેશી મહિલા, યુપીમાં એવું થયું કે જિંદગીભર આ ઘટનાને નહીં ભૂલી શકે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!