GSTV

માઉન્ટ આબુ જવાના શોખીનોએ આ પ્રાણી વિશે જાણવું પડશે, થઈ શકે છે તમારા પર હુમલો

Last Updated on September 9, 2018 by

પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં ત્રણ રીંછોએ આધેડ પર હુમલો કર્યો હતો. શનિવારે પણ એક રીંછે ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યો હતો. ત્યારે રવિવારે ત્રણ રીંછે એક આધેડ પર હુમલો કર્યો હતો. વહેલી સવારે ઘરેથી નીકળતા લોકો પર સતત બીજા દિવસે રીંછનો હુમલો યથાવત જોવા મળ્યો હતો. રીંછના હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. વધતા જતા રીંછના હુમલાઓથી સહેલાણીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Related posts

PM Kisan: ખેડૂતોના ખાતામાં 9 ઓગસ્ટે આવશે રૂપિયા, જો આપને પણ દેખાય ‘RFT’ અથવા ‘FTO’ સ્ટેટ્સ, તો આવો થાય છે તેનો અર્થ

Pravin Makwana

છૂટછાટ/ ભારતીયો સહિત આ 6 દેશના નાગરિકોને UAEમાં પ્રવેશને મંજૂરી, પૂરી કરવી પડશે આ મહત્વની શરતો

Bansari

આનંદો / ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર : હવે આ ફળની પ્રથમ વાર થઈ લંડન અને બહરીનમાં નિકાસ, નવા દરવાજા ખૂલ્યા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!