GSTV

આજે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું સુરેન્દ્રનગર, યલો અેલર્ટથી લોકો ત્રાહિમામ

Last Updated on August 1, 2019 by Alap Ramani

રાજ્યમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે રાજ્યમાં આજે ગરમીમાં આશિંક ઘટાડો નોંધાયો છે. લોકો ગરમીથી બચવા નીતનવા ઉપાયો અજમાવે છે. ગરમીનો કહેર દિવસેને દિવસે લોકો પર ભારે પડી રહ્યો છે. અમદાવાદમાં યલો અેલર્ટ જારી છે. સરકાર રેડ અેલર્ટ પણ અાગામી દિવસોમાં જાહેર કરે તેવી સ્થિતિ વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

રાજ્યમાં મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડીગ્રીની ઉપર જ નોંધાયુ છે.જેમાં આજે રાજ્યમાં સુરેન્દ્રનગર ખાતે સૌથી વધુ 43.3 ડીગ્રી તાપમાન નોંધાયુ છે. તો ભાવનગર ખાતે 43.1 ડીગ્રી તાપામાન નોંધાયુ છે. તો રાજ્યમાં કુલ 10 શહેરોનું તાપમાન 40 ડીગ્રીની ઉપર નોંધાયુ છે.

ગરમીની અસર માનવ જીવન પર જોવા મળી રહી છે.બપોરે રસ્તા સુમસામ જોવા મળે છે. ગરમીથી બચવા લોકો ટોપી, ગોગલ્સ પહેરેલા જોવા મળે છે.દિન-પ્રતિદિન તાપમાનમાં જે રીતે વધારો થઇ રહ્યો છે તેના માટે શહેરોમાં ઘટતું જતું ગ્રીન કવર પણ ઘણા અંશે જવાબદાર છે

Related posts

Instagram પર live આત્મહત્યા / ‘રાજભા… એલસીબી સ્ટાફ… તથા ગોવિંદના ત્રાસથી હું દવા પીઉ છું…’ એવુ કહ્યા પછી જોયા જેવી થઈ

Zainul Ansari

ઉજવણીમાં મસ્ત! બર્થડે પાર્ટીમાં નિયમો નેવે મૂક્યા, આપના નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલ્યા

pratik shah

સેવા સેતુ કે કુસેવા? ક્યાંક લોકોએ ફરજિયાત ભાષણ સાંભળવું પડ્યું, ક્યાંક બાળકો સહિતની ભીડ ભેગી કરાઈ તો ક્યાંક વળી લોકોના કામ ટલ્લે ચડ્યાં..

Bansari
Do NOT follow this link or you will be banned from the site!