GSTV

હવામાન વિભાગની આગાહી : હજુ આટલા દિવસો સુધી રહેશે પારો 40 ડિગ્રીને પાર

Last Updated on August 2, 2019 by Alap Ramani

ઉનાળાની શરૂઆત થતાજ કાળઝાળ ગરમીની શરુઆત થઇ છે. ત્યારે લોકો ગરમી અને લુથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી બે ત્રણ દિવસ સુધી હીટવેવ રહેશે.

અમદાવાદ હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાયમાં અહ્જુ 2-3 દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહેશે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં સુર્યનારાયણ આકરા રહેશે. જેથી ડિહાઈડ્રેશનથી બચવા લોકોએ વધુ તકેદારી રાખવી જોઈએ તેવી સલાહ અપાઈ છે.

Related posts

વિસર્જન માટે ગાઈડલાઈન જાહેર: દશામા અને ગણેશજીની મૂર્તિનું નદીમાં વિસર્જન કરવાની મનાઈ, સભા-સરઘસ પર પ્રતિબંધ મુકાયો

Pravin Makwana

મોટા સમાચાર: આજે લેવાશે ગુજકેટની પરીક્ષા, 1.17 લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે, દરેક વર્ગમાં ફક્ત 20 વિદ્યાર્થી બેસશે

Pravin Makwana

ધાર્મિક સ્વતંત્રતા: લવ જેહાદના કાયદાને પડકારતી અરજી, રાજીખુશીથી બે પુખ્તવયની વ્યક્તિ લગ્ન કરે અને ધર્માંતરણ થાય તો તેને ગુનો ગણી શકાય કે નહીં !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!