GSTV
Home » News » હિટ એન્ડ રન : ઈનોવાકારે એક્ટિવા ચાલકને ટક્કર મારી ફરાર

હિટ એન્ડ રન : ઈનોવાકારે એક્ટિવા ચાલકને ટક્કર મારી ફરાર

અમદાવાદ મેમનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. પુરપાટ આવતી ઇનોવા કારે એક્ટીવાને ટક્કર મારી હતી. જેમાં એકનું મોત થયું છે. સમગ્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે પુરપાટ આવી રહેલી ઇનોવા કાર એક્ટીવાને ટક્કર મારી ફરાર થઇ જાય છે.

READ ALSO

Related posts

યુએસ પ્રમુખ ટ્રમ્પે H1B વિઝા નિયમો વધુ સખ્ત કર્યા, વધુ એક નિયમનો થયો ઉમેરો

pratik shah

ટ્રમ્પ ભારતની ધરતી પર ઉતરાણ કરે એ પહેલાં જ ભારતીયો માટે આવી ગયા માઠા સમાચાર

Mayur

મહાસત્તાની મિત્ર મોદી સાથે મોટેરામાં મહામુલાકાત : નમસ્તે ટ્રમ્પ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!