GSTV
Home » News » સુરતમાં હીટ એન્ડ રનની ઘટના, સીસીટીવીમાં કેદ

સુરતમાં હીટ એન્ડ રનની ઘટના, સીસીટીવીમાં કેદ

સુરતના અડાજણ વિસ્તારમાં  હીટ એન્ડ રનની ઘટના બની છે. પુર પાટે આવી રહેલા કાર ચાલકે ત્રણ શખ્સોને અડફેટે લીધા હતા. જેમા ત્રણેય શખ્સોનો ચમત્કારીક બચાવ થયો છે. દારૂના નશામાં ધુત બનેલા મહાનગરપાલિકાના કર્મચારીના પુત્રએ ત્રણ શખ્સો પર કાર ચડાવી દીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ત્રણ શખ્સો  રસ્તા પર ઉભેલા છે. એવામાં પુર પાટે આવેલી કારે આ શખ્સોને અડફેડે લીધા હતા. ત્યારે હીટ એન્ડ રનની ઘટનામાં ત્રણે શખ્સોને ઈજા થઈ હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે બે શખ્સોની ધરપકડ કરી હતી. જો કે બાદમાં તેમનો જામીન પર છુટકારો થયો હતો.

Related posts

અમદાવાદ પોલીસ નિત્યાનંદ સામે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરશે, લાલ સહીથી વોન્ટેડ દર્શાવ્યો

Mayur

સુરત : આગને કાબૂમાં લેવા 4 કરોડ લિટર પાણી વપરાયું, બિલ્ડર પાસેથી એક કરોડનો ખર્ચ વસૂલાશે

Bansari

જામનગરમાં ગ્રાહકે પંજાબી ભોજન મંગાવતા જીવાત ફ્રીમાં આવી ગઈ, મેનેજરના આંખ આડા કાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!