GSTV
Home » News » અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત

અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત

અમદાવાદના બાવળાથી સાણંદ માર્ગ પર વીતી રાતે હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ જણાના મોત થયા છે.  વીતી રાતે નવ વાગ્યાના અરસામાં બાઇક પર ત્રણ યુવાનો જઇ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. આ અકસ્માત વાહન સાથે ચાલક ફરાર થઇ ગયો હતો. ચાંગોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા વાહનચાલકને શોધવાની કવાયત હાથ ધરી હતી.

 

Related posts

બ્રિટને નવી વિઝા સિસ્ટમ કરી લોન્ચ, ભારત સહિત આ દેશોને થશે અસર

Mansi Patel

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!