GSTV
Home » News » 12 એપ્રિલ : એક નહી અનેક ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી રહ્યો આ ખાસ દિવસ

12 એપ્રિલ : એક નહી અનેક ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી રહ્યો આ ખાસ દિવસ

12 એપ્રિલનો દિવસ ઘણી ઐતિહાસિક ઘટનાઓથી ભરેલો છે. યૂરી ગાગરિન પ્રથમ અંતરિક્ષ યાત્રિના રુપમાં અંતર માપવા નિકળ્યા હતા. આ સિવાય ડો. જોનાક સાલ્કને આજના જ દિવસે પોલિયો નામની દવાની શોધ કરીને માનવીને આ ઘાતક બીમારી સામે લડવાનુ સાધન આપ્યુ.   ભારતની વાત કરીએ તો 1978 ના 12 એપ્રિલે ભારતની પ્રથમ ડબલ ડેકર રેલગાડી મુંબઇથી વિક્ટોરિયા ટર્મિનલથી પુણે માટે પોતાની પ્રથમ યાત્રા માટે રવાના થઇ હતી. જો કે આજ વર્ષે ભારતીય રેલવેની સ્થાપનાના 125 વર્ષ પુર્ણ થયા હતા.

આ સિવાય પણ 12 એપ્રિલે બનેલી કેટલીક મહત્વપુર્ણ ઘટનાઓ….

 1801: મરણજીત સિંહે 1801માં પોતાને પંજાબનો મહારાજા ઘોષિત કર્યો 

1927: બ્રિટિશ કેબિનેટે 21 વર્ષની મહિલાઓને મતદાન કરવાનો અધિકાર આપ્યો હતો

1928: અટંલાન્ટિક મહાસાગરમાં પૂર્વથી પશ્વિમ તરફ પ્રથમ સફળ ઉડાન ભરી હતી. 

1885: મોહેં જો દડો ની ખોજ કરનારા પ્રસિદ્ધ ઇતિહાસકાર રાખલદાસ બનર્જીનો જન્મ

1945: અમેરિકાના રાષ્ટ્રપતિ ફ્રેંકલિન રુજવે્લ્ટનું રહસ્યમય રીતે મૃત્યુ 

1945: અમેરિકાએ જાપાનના ઓકિનાવા પર આક્રમણ કર્યું હતું. 

1975: ડોક્ટર જોનાસ સાલ્કે પોલિયોની દવાનો ઇલાજ કરવાની ઘોષણા કરી

1973: સુડાનને પોતાનો સંવિધાન બનાવ્યો 

1975: અમેરિકાએ કંબોડિયામાં પોતાની હારનો સ્વાકાર કર્યો, કંબોડિયાના ગૃહ ઉધોગમાં 5 વર્ષ સુધી હસ્તક્ષેપ કર્યા બાદ અમેરિકાએ પોતાની જાતને આ લડાઇથી અલગ કરી લીધુ

1978: ભારતની પ્રથમ ડબલ ડેકર રેલગાડી મુંબઇના વિક્ટોરિયા ટર્મિનલથી પુણે સુધી તેની પ્રથમ યાત્રા શરુ કરી

1981: અમેરિકાની અંતરિક્ષ યાન કોલંબિયા પ્રથમ વાર પ્રજક્ષેપિત કરવામાં આવ્યુ

2007: પાકિસ્તાનના ઇરાન ગેસ પાઇપલાઇન પર ભારતને મંજુરી આપવામાં આવી

 2008: ભારતીયોના એક કાફલા પર થયેલા એક આત્મઘાતી હુમલામાં 2 ભારતીય ઇન્જીનિયર સહિત 3 લોકોની મોત થઇ હતી.

 2014: મશહુર ગીતકાર ગુલજારને 2014માં વર્ષ 2013 માટે દાદસાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Read Also

Related posts

ક્રિકેટના મેદાનમાં મોટી દુર્ઘટના, ખેલાડીની તુટીને અલગ થઈ ગઈ…

Nilesh Jethva

પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો, કાર રોકાવી તેની તપાસ કરી તો આ નિકળ્યું

Riyaz Parmar

અમદાવાદમાં 4 સ્થળે ITનાં દરોડ, 100 કરોડ કરતા વધુનાં બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા

Riyaz Parmar