GSTV

પાકિસ્તાનમાં મૌલવીઓની આગેવાનીમાં હિન્દુ મંદિરમાં કરી તોડફોડ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

Last Updated on December 30, 2020 by Pravin Makwana

પાકિસ્તાનમાં ધાર્મિક અસહિષ્ણુતાનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. ખૈબર પુખ્તૂનખ્વા પ્રાંતમાં 100થી વધારે લોકોની ભીડે કથિતરીતે એક હિંદુમંદિરમાં તોડફોડ કરી દીધી છે અને આગ ચાંપી છે. મળતી જાણકારી અનુસાર ઘટના કરક જિલ્લાની છે અને સ્થાનિક મૌલવીઓની આગેવાનીમાં ભીડ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો.

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરસ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપમાં હિંસક ભીડ મંદિરની દિવાલો અને છતને તોડતા દેખાઈ રહી છે. પાકિસ્તાન અને દુનિયાના અન્ય હિસ્સામાં રહેતા માનવાધિકારી કાર્યકર્તાઓએ અલ્પસંખ્યક હિંદુ સમુદાયની સામે આ પગલાંની નિંદા કરી છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણએ પાકિસ્તાનની એક સુન્ની દેવબંદી રાજકિય દળ જમીયત ઉલેમા-એ ઈસ્લામ ફજ્લે મંદિર પાસે એક રેલીનું આયોજન કર્યું હતું. જ્યાં આક્રામક ભાષણ આપવામાં આવ્યું અને તે બાદ આક્રોશિત ભીડ મંદિર તરફ ગઈ જ્યાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી અને આગ લગાવવામાં આવી.

READ ALSO

Related posts

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave

હાહાકાર / દેશમાં શરૂ થઇ ઓમિક્રોનની દહેશત, 31 ડિસેમ્બર સુધી ‘લોકલાડીલા’ પ્રવાસન સ્થળોએ જાહેર કરાયો નાઈટ કરફ્યુ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!