સ્વીમસૂટમાં Sizzling Hot ફોટોઝ શૅર કરી હિના ખાને સોશિયલ મીડિયા પર મચાવ્યો તહેલકો

બિગબોસની 11મી સીઝનથી હીટ થયેલીહીના ખાન પોતાના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે હાલ માલદીવ પર ગઈ છે. તાજેતરમાં જહિનાએ મોનોકનીની તસવીરો શેર કરી હતી. હવે હિના અને બૉયફ્રેન્ડનો એક વીડિયો સોશિયલમીડિયા પર ધૂમ મચાવી રહી છ. તેમના આ વીડિયો માલદીવનો છે. આ વીડિયોમાં હિના અનેરૉકી રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યાં છે. તેઓ સ્પેશિયલ ડાન્સ કરતાં જોવા મળીરહ્યાં છે. તેઓ પાણીની અંદર ડાન્સ કરી રહ્યાં છે.

તેણે પોતાની આ ટ્રિપની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે સ્વીમસૂટમાં નજર આવી રહી છે. એક્ટ્રેસે આ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, હું એક વોટર બેબી છું, કેમ કે પાણીમાં બધી જ તકલીફો વહી જાય છે

પોતાનાં પ્રોફેશનલ કમિટમેન્ટ્સને પૂર્ણ કરવા સાથે હિના ખાન હાલમાં રજાઓ ગાળવા માટે પોતાનાં બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે માલદીવ ગઇ હતી. આ ટ્રીપની અનેક સુંદર તસ્વીરો પણ હિના ખાને સોશિયલ મીડિયા પર પણ શેર કરેલ છે. આ તસ્વીરોમાં હિના સ્વિમવેઅરમાં જોઇ શકાય છે.

ઉલ્લેખનીય છે કે હિના આ સમયે “કસોટી જિંદગીની-2″માં કોમોલિકાનો નેગેટીવ રોલ કરી રહી છે. આ રોલમાં હિના વધારે હોટ પણ લાગી રહી છે અને તેને વધારે પસંદ પણ કરવામાં આવી રહેલ છે. હિના પોતાની એક અલગ ઇમેજ બનાવવા માંગે છે. અત્યાર સુધી તો તેની ઇમેજ “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ”ની સુંદર વહુ અક્ષરા તરીકે ઓળખાતી હતી. હિના “બિગ બોસ 11″ની રનરઅપ પણ રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter