GSTV
Home » News » Pics : ટીવીની સંસ્કારી વહુ અક્ષરાનું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો થઇ રહી છે Viral

Pics : ટીવીની સંસ્કારી વહુ અક્ષરાનું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો થઇ રહી છે Viral

સ્ટાર પ્લસની ચર્ચિત સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની સંસ્કારી વહુ અક્ષરા સિંઘાનિયા એટલે કે હિના ખાન હવે બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે.

વાસ્તવમાં હિના ખાને પોતાના ગોવા ટૂરની કેટલીક ફોટોઝ સોશ્યલ મીડિયા પર શૅર કરી છે, જેમાં તેણે બ્લેક કલરની બિકિની પહેરી છે અને પૂલનાં મસ્તી કરી રહી છે

હિના ગોવામાં રજાઓ માણવા માટે ગઈ છે, તે હંમેશા પોતાના વેકેશનની ફોટોઝ ફેન્સ સાથે શેર કરતી રહેતી હોય છે. પણ આ વખતના ફોટોગ્રાફ્સમાં તે એકદમ અલગ લુકમાં દેખાઈ રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સની સંખ્યા ઓછી નથી. 30 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તેણે હમણાં શેર કરેલી ફોટોને 3 લાખથી વધુ લાઈક મળી છે. હિના “યે રિશ્તા..”માં એક વર્ષ સુધી જોડાયેલી રહી અને તેને ઘરે-ઘરે હિના નહીં પણ અક્ષરાના નામે ઓળખ મળી હતી

 

 

 

 

 

Related posts

ઉપરવાસમાં પાણીની આવક વધતા ઉકાઈડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા

Nilesh Jethva

જેતપુર હાઈવે પર પાંચ કિમી લાંબો ટ્રાફિકજામ, લોકો થયા ત્રાહિમામ

Nilesh Jethva

ગીરગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ, નગડીયા ગામ થયું સંપર્ક વિહોણુ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!