GSTV

ટીવીની સંસ્કારી વહુ અક્ષરા ફેમ હિના ખાને કરાવ્યું ફોટોશૂટ, બિંદાસ અંદાજમાં આવી રહી છે નજર

Last Updated on November 28, 2020 by Ankita Trada

અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ‘યે રિશ્તા ક્યાં કહલાતા છે’ થી પોતાના કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રીએ હાલમા જ પોતાનું એક ફોટોશૂટ કરાવ્યું છે. હિનાએ હાલમાં જ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી નવા ફોટોશૂટની કેટલીક ફોટો શેર કરી છે.

ફોટોમાં હિના ખાન બિંદાસ અંદાજમાં નજર આવી રહી છે. અભિનેત્રીની આ ફોટો પર લોકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે.

હિનાએ આ ફોટોને શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, ઘણા બધા સપનાઓ સાથે એક છોકરી.

હિના ખાનસ ઘણી વખત પોતોના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી નજર આવી રહી છે. તેમના દરેક વીડિયોની જે આ વીડિયો પણ ઈન્ટરનેટ પર છવાયેલો હોય છે.

હિનાના વર્કફ્રંટની વાત કરીએ તો હાલમાં જ સિદ્ધાર્થ શુક્લા અને ગૌહર ખાનની સાથે બિગ બોસ-14માં તોફાની સીનિયર રીતે નજર આવી હતી. ફેન્સને તેમની ગેમ પસંદ પણ આવી હતી.

સાથે જ હિના ખાનની વેબ સીરીઝ ડેમેજ્ડ 2 પણ રિલીઝ પણ થઈ હતી. તે સિવાય તે નાગિનની ચોથી સીઝનમાં નાગેશ્વરીનું પાત્ર પણ ભજવતી નજર આવ હતી. તે બોલીવુડ ફિલ્મ ‘હેક્ડ’ માં પણ કામ કરી ચૂકી છે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!