GSTV

રાજ્યમાં ધારાસભ્યોની નારાજગીનો દોર યથાવત, આ MLA એ અધિકારીઓની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ

રાજ્યમાં ધારાસભ્યોની નારાજગીનો દોર યથાવત છે. વધુ એક ધારાસભ્યએ સરકારી અધિકારીની મનમાનીથી નારાજગી દર્શાવી છે. અમદાવાદ બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે સરકારી અધિકારીની કામગીરીથી નારાજગી દર્શાવી છે. ધારાસભ્યનું કહેવુ છે કે સરકારી અધિકારીઓ કામગીરી પ્રોસેસમાં છે તેવા જવાબો આપી રહ્યા છે.

ભાજપના ધારાસભ્યો પણ સરકારી અધિકારીઓથી નારાજ છે. તેવો હિંમતસિંહે આક્ષેપ કર્યો છે. સંકલન કમિટીમાં ભાજપના ધારાસભ્યને પણ જવાબ મળતા નથી. છેલ્લી સંકલન કમિટીમાં ભાજપના ધારાસભ્યોએ વોક આઉટની ચીમકી આપી હતી. ત્યારબાદ પ્રદીપસિંહ ધારાસભ્યો અને અધિકારીઓ વચ્ચે મધ્યસ્થી બન્યા હતા.

READ ALSO

Related posts

કાલે પીએમ મોદી બનશે ગુજરાતના મહેમાન, જાણો તેમના બે દિવસના કાર્યક્રમની A TO Z માહિતી

Nilesh Jethva

સરકારનો મોટો નિર્ણય/ ડુંગળીની નિકાસ બાદ હવે બિયારણની નિકાસ પર પણ લગાવ્યો પ્રતિબંધ, ભાવ નીચે લાવવાનો પ્રયાસ

Pravin Makwana

રાજ્યમાં કોરોનાનાં કેસમાં ઘટાડો, છેલ્લાં 24 કલાકમાં 987 દર્દીઓ સાથે 4નાં મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!