GSTV
Home » News » બાળકીઓ પરના દુષ્કર્મના વિરોધમાં હિંમનગરમાં પ્રચંડ વિરોધ

બાળકીઓ પરના દુષ્કર્મના વિરોધમાં હિંમનગરમાં પ્રચંડ વિરોધ

બાળકીઓ પર થઈ રહેલા દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં હિંમતનગરમાં દેખાવ કર્યા હતાં. જેમાં મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા હતા.

લોકોએ રેલી સ્વરૂપે મામલતદાર અને નાયબ કલેક્ટરને આવેદન આપીને મહિલાઓની સુરક્ષા માટે રજૂઆત કરી હતી. અને નરાધમોને કડક સજા થાય તેવી માગ કરી. સુરત, કઠુઆ, ઉન્નાવ સહિત દેશમાં અનેક વિસ્તારોમાં બાળકીઓ અને મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે ત્યારે લોકોમાં રોષ વધી રહ્યો છે.

CRICKET.GSTV.IN

Related posts

સુરત : જવેલર્સમાં લૂંટ ઈરાદે પાંચ રાઉન્ડ ફાયરિંગ, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Nilesh Jethva

આવતીકાલે ઓફિસે જતા પહેલા આ જાહેરનામું વાચી લેજો, શહેરના કુલ 18 રસ્તા કરાયા છે બંધ

Nilesh Jethva

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતા બોલી બઘડાટી, લોકોના ટોળા થયા એકઠા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!