GSTV
Home » News » આકરા તડકા વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં પડ્યો ધોધમાર વરસાદ

આકરા તડકા વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં પડ્યો ધોધમાર વરસાદ

હિંમતનગર ફરીથી વરસાદનું આગમન થયું છે. શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે શહેરનું વાતાવરણ સદંતર બદલાઇ ગયુ હતુ. થોડા દિવસોથી બફારાનો ત્રાસ ભોગવી રહેલા નગરજનોને વરસાદને કારણે ઠંડકનો એહસાસ થયો હતો. વરસાદને કારણે સમગ્ર શહેરમાં રસ્તા પાણીથી તરબતર થઇ ગયા હતા તો કટલાક લોકોએ વરસાદથી બચવા આસપાસ સુરક્ષિત જગ્યાએ આશરો લીધો હતો. આ વરસાદે ધરતી પુત્રોને ખુશખુશાલ કરી દીધા હતા.

Related posts

ભાવનગર મનપાની ટીમે મંદિર તોડી પાડતા સ્થાનિકો લોકોએ મચાવ્યો હોબાળો

Nilesh Jethva

આણંદ : ખેડૂતોને પોતાના પાકનો યોગ્ય ભાવ ન મળતા માથે ઓઢીનો રોવાનો વારો આવ્યો

Nilesh Jethva

અમરેલીના ખાંભામાં પેટ્રોલપંપ પાસે મોડી રાત્રે સિંહો લટાર મારતા જોવા મળ્યાં, વીડિયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!