GSTV
Home » News » ઈન્ડિયન આઈડલશોમાં આવશે નવા જજ, અનુ મલિકને દેખાડ્યો બહારનો રસ્તો..

ઈન્ડિયન આઈડલશોમાં આવશે નવા જજ, અનુ મલિકને દેખાડ્યો બહારનો રસ્તો..

ઘણા દિવસો પહેલા ઈન્ડિયન આઈડલનાં જજ અનુ મલિકને રિયાલિટી શો ને અલવિદ કરી દીધું હતું. ત્યારે હવે આ શોમાં જજ તરીકે હિમેશ રેશ્મિયાએ જગ્યા લીધી છે. અનુ મલિકનાં આ શો પર હોવાને કારણે ઘણો વિવાદ સર્જાયો હતો. ત્યાર પછી તેમને શોમાંથી નિકાળવામાં આવ્યા હતા.

અનુ મલિકનાં આ શો પર હોવાને કારણે ઘણો વિવાદ સર્જાયો

અનુ મલિકે એક ઓપન લેટર લખ્યો હતો જેના પર તેમણે લાગેલા તમામ આરોપોને જુઠ્ઠા

જો કે અનુ મલિકે દાવો કર્યો હતો કે તેઓ ત્રણ અઠવાડિયાની રજા પર જઈ રહ્યા છે. અને હિમેશ રેશમિયા શોમાં તેમની જગ્યા લેશે. હવે લાગી રહ્યું છે કે આ શો પર અનુ મલિકની વાપસી બહુજ મુશ્કેલ છે.

આ તમામ વિવાદો પર અનુ મલિકે પોતે એક ઓપન લેટર લખ્યો હતો જેના પર તેમણે લાગેલા તમામ આરોપોને જુઠ્ઠા અને પાયા વિહોણા ગણાવ્યા હતા. ત્યાર બાદ ઈન્ડિયન આઈડલનાં શોમાંથી બહારનો રસ્તો દેખાડ્યો હતો. હિમેશે ઈન્ડિયન આઈડલનાં જજની ખુરશી સંભાળી છે.

ત્યાર પછી તેમણે જણાવ્યું કે હું આ શો ને સતત જોઉ છું. મને આ વચ્ચેથી જોઈન કરવામાં કોઈ તકલીફ નથી. કારણકે મને દરેક કંટેસ્ટેંટનાં ટેલેન્ટ અને અવાજ બાબતે મને ખબર છે. મને આ શોમાં પ્રેમ અને દિલથી કામ કરીશું. અને કંટેસ્ટેટ્સ ને સલાહ સાથે શિખવાડીશ.

READ ALSO

Related posts

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આકાર પામશે રોબોટિંગ ગેલેરી, આવી હશે ખાસિયતો

Nilesh Jethva

પીઢ અભિનેતા દિલીપ કુમારે પોતાનો 97મો જન્મદિવસ ઊજવ્યો, ફેન્સનો આભાર માનતી એક પોસ્ટ મુકી

Bansari

ઇન્ટીમેટ સીન વખતે આ સુપરસ્ટારના થઇ જાય છે આવા હાલ, હાથ ધ્રુજવા લાગે છે અને જોતજોતામાં તો…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!