GSTV
Aravalli ગુજરાત ટોપ સ્ટોરી

રામનવમીની શોભાયાત્રા બાદ ઘર્ષણ મામલો! પોલીસે 22 આરોપીને કોર્ટમાં કર્યા રજૂ , 10 આરોપીઓને કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ

સાબરકાંઠાના હિંમતનગરમાં રામનવમીના દિવસે શોભાયાત્રામાં થયેલા ઘર્ષણન લઈને પોલીસે 22 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા..અને ટોળા સામે નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા 10 આરોપીને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે..શોભાયાત્રામાં ઘર્ષણને લઈને બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ દાખલ થઈ છે.

પોલીસે બંને ગુનામાં 22 આરોપીઓની કરી છે ધરપકડ

  • હિંમતનગરની ચીફ જ્યુડીશિયલ કોર્ટમાં કુલ 22 આરોપી રજૂ કરાયા
  • હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા બાદ ઘર્ષણ મામલો.
  • બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી બે ફરિયાદ
  • એ ડિવિઝન માં દાખલ થયેલી ફરિયાદ માં 11 આરોપી કરાયા રજૂ.
  • પોલીસે બંને ગુનામાં 22 આરોપીઓની કરી છે ધરપકડ
  • 10 સહિત 100 ના ટોળા સામે નોંધાયેલ ગુનામાં પકડાયેલ 10 આરોપીઓને કોર્ટ દ્વારા 3 દિવસ ના રિમાન્ડ….
  • આગામી 16 તારીખ સુધી ના અપાયા રિમાન્ડ.
ગુંડાઓ

10 સહિત 100 ના ટોળા સામે નોંધાયેલ ગુનામાં પકડાયેલ 10 આરોપીઓને કોર્ટ દ્વારા 3 દિવસ ના રિમાન્ડ છે..જ્યારે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 11 આરોપી સામે ફરિયાદ થઈ છે..અને આગામી 16 તારીખ સુધીના રિમાન્ડ અપાયા છે.

READ ALSO

Related posts

કોંગ્રેસના ઉમેદવારે સોગંદનામુ કરીને પક્ષ પલટો નહીં કરવાનું આપ્યું વચન,  મતદારોને સ્ટેમ્પ પેપર લેખિતમાં આપી બાંહેધારી

HARSHAD PATEL

GUJARAT ELECTION / ‘ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે ભારે સંખ્યામાં કરો મતદાન’, રાહુલ ગાંધીની ટ્વિટ મારફતે લોકોને અપીલ

Kaushal Pancholi

LIVE! ઉપલેટા વોર્ડ નં.4નું બુથ નંબર 89 બંધ, પોરબંદરમાં ઓછું મતદાન નોંધાયું

pratikshah
GSTV