GSTV
Home » News » હિંમતનગર : લાઇવ એક્સિડન્ટના દ્રશ્યો CCTVમાં થયા કેદ, કંઇક આ રીતે થયો રીક્ષા ચાલકનો બચાવ

હિંમતનગર : લાઇવ એક્સિડન્ટના દ્રશ્યો CCTVમાં થયા કેદ, કંઇક આ રીતે થયો રીક્ષા ચાલકનો બચાવ

હિંમતનગરના ગાંભોઈ પાસે લાઈવ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હિંમતનગરથી શામળાજી તરફથી આવતા કાર ચાલકની સમયસૂચકતાના કારણે રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો. કાર ચાલકના કારણે મોટી જાનહાની ટળી હતી. અકસ્માતના આ દ્રશ્યો આજે સવારે સીસીટીવીમાં કેદ થયા હતા.

 

Related posts

પાર્સલ બ્લાસ્ટ : ઉત્તર પ્રદેશથી પાર્સલ અમદાવાદ પરત આવી ગયું ત્યાં સુધી પોસ્ટ ઓફિસના અધિકારીઓ અજાણ

Nilesh Jethva

ગુજરાતમાં જનાધાર મજબૂત કરવા માટે કોંગ્રેસ તૈયાર, ઓગસ્ટથી શરૂ કરશે ગુજરાત કોંગ્રેસ સંગઠન અભિયાન

Bansari

પાકિસ્તાને કરેલા ગોળીબારમાં વડોદરાનો યુવાન શહિદ, પિતાએ કહ્યું હવે બદલો લેવાનો સમય આવી ગયો છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!