GSTV
Home » News » આ છે પંજાબની સૌથી સુંદર અભિનેત્રી, જુઓ તેનાં સ્ટાઈલિશ PHOTOS

આ છે પંજાબની સૌથી સુંદર અભિનેત્રી, જુઓ તેનાં સ્ટાઈલિશ PHOTOS

પંજાબની સુંદર અભિનેત્રીઓમાંની એક હિમાંશી પણ સ્ટાઇલમાં ઓછી નથી. હિમાંશી ખુરાના એક ભારતીય મોડેલ અને અભિનેત્રી છે જે પંજાબના કિરાતપુર સાહિબની છે.

27 વર્ષીય હિમાંશી આઉટફિટ વેસ્ટર્ન અથવા ઇન્ડિયન એવર લૂક પર રોક કરી રહી છે. તે હાલમાં આ સમયે બિગ બોસ 13 ઘરની સ્પર્ધક હિમાંશી ઘણીવાર સીધા ખુલ્લા વાળમાં જોવા મળે છે.

ગુડ સ્કિન બ્લેસ્ડ હિમાંશી વધારે બ્રાઈટ મેકઅપ કરે છે અને તે મેકઅપ વગર પણ એટલીજ સુંદર લાગે છે. બિગ બોસ13માં ઘણી સારી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી પણ થઈ હતી.

શો માં જે કંટ્સ્ટેંટની સૌથી વધારે ચર્ચા થઈ તે પંજાબી સિંગર હિમાંશી ખુરાના છે. હિમાંશી ખુરાનાએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. તેણે 2008માં ફક્ત 16 વર્ષની ઉંમરે મિસ લુધિયાનાનું ટાઈટલ જીત્યું હતું.

ત્યાર બાદ તેની કારકિર્દીનો ગ્રાફ ઉંચે જતો હતોય તેણે મિસ નોર્થ જોન કોન્ટેસ્ટ પણ જીત્યો હતો. મોડલિંગમાં ઓળખ બનાવ્યા પછી હિમાંશીનો વર્ષ 2010માં એક પંજાબી વિડિયો આવ્યો હતો. વર્ષ 2013માં હાર્ડી સંધૂનાં ગીત સોચ દ્રારા હિમાંશીને ઘણું ફેમ મળ્યું હતું. આ વર્ષે આવેલી ફિલ્મ સાડ્ડા હક માટે હિમાંશીએ ઘણી પ્રસંશા વ્હોરી હતી.

READ ALSO

Related posts

ઓસ્ટ્રેલિયામાં આવી નવી મુસીબત: પહેલાં આગ હવે આ ખતરનાક કરોળિયો, 15 જ મિનિટમાં લઈ લે છે જીવ

Mansi Patel

ગુજરાતમાંથી ચોમાસુ જતું જ નથી, હવામાન વિભાગે ફરી કરી 2 દિવસ વરસાદની આગાહી

Mansi Patel

આ દેશમાં માણસોનાં જીવ બચાવી રહ્યા છે ઉંદરો,દુનિયાભરમાં થઈ રહ્યા છે વખાણ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!