GSTV
Home » News » રશિયાના રાષ્ટ્ર૫તિ ૫દની ચૂંટણી માટે ભારતના હિમાચલમાં થયુ મતદાન !

રશિયાના રાષ્ટ્ર૫તિ ૫દની ચૂંટણી માટે ભારતના હિમાચલમાં થયુ મતદાન !

રશિયામાં ભલે આજે વિધાનસભા ચૂંટણીને લઈને આજે મતદાન હોય. પરંતુ પોસ્ટલ મતદાનની ક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં રશિયામાં રાષ્ટ્રપતિ પદ માટે હિમાચલ પ્રદેશના નગ્ગર ખાતે મતદાન થયુ હતુ. નગ્ગર ખાતે આંતર-રાષ્ટ્રીય રોઇરીચ મેમોરિયલ ટ્રસ્ટ આવેલુ છે. જ્યાં  શનિવારે પોસ્ટલ બેલેટ પેપરથી રશિયાના રાષ્ટ્રપતિ પદ માટે મતદાન થયુ. બાદમાં પોસ્ટલ બેલેટ બોક્સને દિલ્હી ખાતેના રશિયન દૂતાવાસ મોકલી આપવામાં આવ્યુ. નગ્ગરમાં 16 માર્ચે પાંચ લોકોએ મતદાન કર્યુ. જેમાં આંતરરાષ્ટ્રીય રોઇરીચ મેમોરિયલ ટ્રસ્ટ નગરના ત્રણ કર્મચારીઓએ મતદાન કર્યુ. તો બે રશિયન પર્યટકોએ પણ મતદાન કર્યુ હતું.

Related posts

અભિનેતા રૂષિ કપૂરે દિકરા રણબીર અને આયુષ્યમાન સાથે પોતાને સરખાવ્યા,પછી બોલ્યા કે…

pratik shah

અસમ સરકારની મોદી સરકારને માંગ, રદ્દ કરવામાં આવે NRCની યાદી

Mansi Patel

Video: Bigg Bossમાં પૂલમાં હસીનાઓ સાથે રોમેન્ટિક થયો સિદ્ધાર્થ શુક્લા, જોઇને શહેનાઝના થયાં આવા હાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!