GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

હિમાચલમાં બિલ્ડીંગ થઈ ધરાશઈ, કાટમાળમાં 2 જવાનો સહીત 3ની મોત 14 હજુ પણ ફસાયેલા

હિમાચલ પ્રદેશના સોલનનાં કુમારહટ્ટી-નાહન હાઇવેનાં કિનારે બનેલ સેહજ ઢાબા અને ગેસ્ટહાઉસનું બિલ્ડિંગ તુટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં દુર્ઘટના સમયે ઇમારતમાં સેનાના 30 જવાન સહિત કુલ 37 લોકો હતા.. જેમાંથી 18 જવાન અને પાંચ નાગરીકનો બચાવી લેવાયા છે.

ઘણા લોકો આ ઇમારત હેઠળ દબાઈ ગયા હતા. પ્રથમ 35 લોકોને કાટમાળમાં આંશકા હતી. અત્યાર સુધી 23 લોકોને બચાવવામાં આવ્યા છે. તેમાં 18 સૈન્યના જવાનોનો પણ સમાવેશ થાય છે. માહિતી અનુસાર, હજી 12 સેનાના જવાનો ફસાયેલા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. હોટેલના માલિકની પત્ની પણ હતી. આ જ સમયે, આ અકસ્માતમાં સેનાના બે જવાનોની પણ મોત થઈ ગઈ છે.

જ્યારે કે હજુપણ કાટમાળમાં 14 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા છે.. આ જવાનો બસમાં જઇ રહ્યા હતા અને અહીં જમવા માટે રોકાયા હતા. આ દરમિયાન દુર્ઘટના બની હતી. દુર્ઘટના બાદ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને બચાવ કામગીરી શરૂ કરી હતી. એનડીઆરએફની સાથે સાથે સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં પણ જોતરાયા હતા.

READ ALSO

Related posts

લો બોલો જમ્મુ કાશ્મીરનાં શોપિયામાં એક વ્યક્તિને તેના અશ્વ સાથે કરાયો ક્વોરન્ટાઈન, કારણ છે અનોખું

pratik shah

PM મોદીની બે ગજની દૂરીની વાત દેશવાસીઓના ગળે ઉતરી પરંતુ બીજેપીનાં મંત્રીના તો આ નિયમ ઘોળીને પી ગયા

pratik shah

IL&FSની ગિફ્ટ-સિટીમાં રહેલો 50% હિસ્સો ખરીદવા માટે ગુજરાત સરકાર સક્રિય, કરશે મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!