GSTV
Home » News » કુલ્લુમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર

કુલ્લુમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર

હિમાલચ પ્રદેશના કુલ્લુમાં ભારે વરસાદથી વ્યાસ નદીમાં પૂર આવ્યુ છે. જેથી નદી કિનારના વિસ્તારમાં આવેલા પર્વત પર ભુસ્ખલનની ઘટના સામે આવી છે. કુલ્લુના પતલીકલ ગામ પાસે પહાડ નદીમાં ધોવાઈ ગયો હતે. જોકે, ભૂસખ્લનની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. કુલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે.

જેથી વ્યાસ નદી બે કાંઠે વહી રહી છે. મૂશળધાર વરસાદને કારણે શિમલા, સિરમૌર, અને કુલ્લુમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સોમવારે રજા જાહેર કરી દેવાઈ છે. તમામ સરકારી, ખાનગી અને કોન્વેન્ટ સ્કૂલ, યુનિવર્સિટી, કોલેજ, આઈટીઆઈ, પોલીટેકનીક, અને આંગણવાડી બંધ રહેશે. તો લોકોને પણ નદી-નાળાના કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે.

READ ALSO

Related posts

18 વર્ષના ક્રિકેટ કરિયર બાદ દિનેશ મોંગિયાએ લીધો સન્યાસ

NIsha Patel

હિંસક પોર્ન અને સ્ટુડન્ટ્સને લઈને સામે આવી આ હકીકત, 7 દિવસમાં 40….

Arohi

અયોધ્યા કેસને લઇને સુપ્રીમનો મોટો આદેશ, આ મહિનામાં આવી જશે ચૂકાદો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!