GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં ભારે વરસાદ, બિયાસ નદીમાં ઘોડાપૂર

હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે બિયાસ નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. કુલ્લુમાં વાદળ ફાટતા ભારે વરસાદ પડ્યો. વરસાદના કારણે  અનેક લોકો  અટવાયા હતા. નદીમાં આવેલા પૂરના કારણે અનેક મકાનો પાણીમાં તણાઈ ગયા. વરસાદના કારણે નેશનલ હાઈવે નંબર-ત્રણ બંધ કરી દેવામાં આવ્યો છે. તો આ તરફ મંડીમાં પણ વરસાદના કારણે નદીની જળ સપાટી વધી છે. મંડીના પંડોહી ડેમમાં  જળ સ્તર વધતા ડેમના પાંચ ડેમ ખોલવામાં આવ્યા છે. રાજ્યના દહેરાદૂન, મસૂરી, મનાલી, શિમલા અને નાહનમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતનું  નિર્માણ થયુ છે. રાજ્યના પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની છે. જેથી અનેક વાહન ચાલકો અટાવાયા છે.

Related posts

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

196 કિલોના ગોરિલ્લો બિમાર થતાં કરાયો કોરોના ટેસ્ટ, રિપોર્ટ જોઈ ડોક્ટર્સ પણ માથુ ખંજવાળવા લાગ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!