GSTV
Home » News » હિમાચલનાં CM જયરામ ઠાકુર ગુજરાત પ્રવાસે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ કરશે

હિમાચલનાં CM જયરામ ઠાકુર ગુજરાત પ્રવાસે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ કરશે

હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુર ગુજરાતની મુલાકાતે છે. મુખ્યમંત્રી રૂપાણીના નિવાસ સ્થાને બેઠક યોજી હતી. 13મીએ તારીખે શનિવારે સ્ટેચ્યુ ઓફ યુનીટીની મુલાકાત લેય તેવી શક્યતા છે. ગુજરાત પ્રવાસે આવેલા હિમાચલ પ્રદેશનાં સીએમ જયરામ ઠાકુરે ગુજરાતનાં સીએમ રૂપાણીનાં ડેશબોર્ડની મુલાકાત લીધી હતી. તેમજ રાજ્ય સરકારની રિયલ ટાઇમ મોનીટરીંગ અને પબ્લિક ડિલીવરી સીસ્ટમ વિશે જાણકારી મેળવી હતી.

હિમાચલનાં સીએમની સાથે તેમનું પ્રતિનીધી મંડળ સામેલ છે. જેમાં હિમાચલનાં ઉદ્યોગ પ્રધાન વિક્રમ ઠાકુરનો સમાવેશ થાય છે. આજે બન્ને મહાનુંભાવોએ સીએમ રૂપાણીની સાથે-સાથે રાજ્યનાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.

READ ALSO

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!