GSTV

ઓમિક્રોનને કારણે આખી દુનિયામાં ફફડાટ વચ્ચે દક્ષિણ આફ્રિકાનો ગૌટેંગ પ્રાંત સૌથી વધુ સંક્રમિત

Last Updated on November 29, 2021 by Vishvesh Dave

દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે આખી દુનિયામાં ફફડાટ જોવા મળી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાનો ગૌટેંગ પ્રાંત સૌથી વધુ સંક્રમિત થયો છે. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે ગૌટેંગ પ્રાંતના 90 ટકા કોરોના દર્દીઓ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.

The Associated Press

બે વર્ષ પહેલા ચીનના વુહાન શહેરની જે સ્થિતિ હતી તેવી જ સ્થિતિ હાલ ગૌટેંગ પ્રાંતની જોવા મળી રહી છે. ગૌટેંગ પ્રાંતમાં નવા વેરિયન્ટનો ખૌફ એવો છે કે કોરોનાના મોટા ભાગના દર્દીઓમાં આ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે.

પરિણામે ચારેતરફ લોકડાઉન જેવી સ્થિતિ છે. તમામ યુનિવર્સિટી અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. મોટા ભાગની પરીક્ષાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે. ગૌટેંગ પ્રાંતમાં રહેતા દરેક લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

ALSO READ

Related posts

પૃથ્વીથી 379 પ્રકાશ વર્ષ દૂર ગુરૂ કરતાં ત્રણ ગણો મોટો ગ્રહ મળ્યો, વિજ્ઞાાનીએ વિશિષ્ટ એકઝોપ્લેનેટ શોધ્યો

Damini Patel

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સૈન્ય વચ્ચે ભારે ઘર્ષણ, બે આતંકી ઠાર, સરહદેથી પાક.નો ઝંડો જપ્ત

Damini Patel

કડાકો/ ક્રીપ્ટોમાં અધધ કરોડ સાફ, ટોચની 100 કરન્સીમાંથી 94માં સાત દિવસથી સતત ઘટાડો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!