GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરતી છોકરીઓ થઈ જાવ સાવધાન, સામે આવી છે આ ખબર

આજ કાલના જીવનમાં સોશિયલ મીડિયા એક મહત્વનો ભાગ બની ચુક્યું છે. લોકો વધુને વધુ સમય સોશિયલ મીડિયા પર પસાર કરવાનું પસંદ કરે છે સવારે ઉઠતાની સાથે કે રાત્રે સુતી વખતે દરેક લોકોને સોશિયલ મીડિયા પર રહેવું ગમે છે. પરંતુ સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને મહિલાઓ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓ જો સોશિયલ મીડિયા પર લાંબો સમય રહે છે તો તે ડિપ્રેશનનો શિકાર બની શકે છે.

એક સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર યુનિવર્સિટી કોલેજ લંડનની યવોન્ને કેલીની આગેવાની હેઠળ સંશોધકોએ જાણ્યું કે લગભગ 40 ટકા મહિલાઓ જે સોશિયલ મીડિયા પર એક દિવસમાં પાંચ કલાકથી વધુ સમય વિતાવે છે તેમાં ઉદાસીના લક્ષણો જોવા મળે છે. આ મહિલાઓમાં 15 ટકાથી ઓછો છે. રોયલ કોલેજ ઓફ સાઈકિયાટ્રિસ્ટ્સના પૂર્વ અધ્યક્ષ સાઈમન વેસ્લીએ જણાવ્યા અનુસાર આ ઘટનાને ઉંડાણ પૂર્વક સમજાવવામાં નથી આવી રહ્યું.

ગાર્જિયનને વેસ્લીના નિવેદન પરથી કહ્યું કે સંશોધકો હાલમાં નિશ્ચિત પણે નહીં કહી શકે કે સોશિયલ મીડિયાના ઉપયોગથી માનસિક સ્વાસ્થ પર અસર પડે છે. પરંતુ સાક્ષ્ય આજ દિશામાં સંકેત આપવાનું શરૂ કરી ચુક્યા છે. આ શોધમાં 14 વર્ષની ઉંમરના લગભગ 11,000 લોકોનો સમાવેશ થાય છે.

Read Also

Related posts

અન્ડર -19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટને કર્યો ઘટસ્ફોટ, કોઈ ટીમ માટે નથી રમતું પરંતુ બધા સ્વાર્થી

Harshad Patel

ડી વીલિયર્સના ડાન્સ અંગે ચહલે કમેન્ટ કરવી પડી ભારે, મળ્યો ઠપકો

Mansi Patel

ટેલિવિઝન ક્વિન એકતા કપૂર સામે સુરત અને ઈન્દોરમાં નોંધાય ફરિયાદ, ફિલ્મમાં આર્મીને ખોટી રીતે ચિતરવામાં આવી હોવાનો આક્ષેપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!