GSTV
Home » News » પીએમ મોદીની બાયોપિક રિલીઝ થવા મામલે હાઈકોર્ટે આપ્યો મોટો ચૂકાદો, ભાજપ રાજીના રેડ

પીએમ મોદીની બાયોપિક રિલીઝ થવા મામલે હાઈકોર્ટે આપ્યો મોટો ચૂકાદો, ભાજપ રાજીના રેડ

મુંબઈ હાઈકોર્ટમાં ચૂંટણી પંચે પીએમ મોદીની બાયોપિકને રિલીઝ કરવા અંગે મહત્વની ટિપ્પણી કરી છે. હાઈકોર્ટેમાં ચૂંટણી પંચે કહ્યુ કે, સીબીએફસીએ ફિલ્મને સર્ટિફિકેટ પણ આપ્યુ છે. જેથી આ ફિલ્મ પાંચમી એપ્રિલે રિલીઝ કરવી કે નહી તે અંગે નિર્ણય લેવાનું કામ અમારૂ નથી.

ચૂંટણી પંચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ફિલ્મ રિલીઝની તારીખ અમે નક્કી કરી નથી. અને ફિલ્મ રિલીઝ થાય તેમા કોઈપણ પ્રકારની આચાર સંહિતાનું ઉલ્લંઘન થવાનું નથી.

મહત્વપૂર્ણ છે કે, દેશમાં લોકસભાની ચૂંટણી દરમ્યાન પીએમ મોદીની બાયોપિકની રિલીઝ પર રોક લગાવવા માટે મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે, આ અરજીને હાઈકોર્ટે ફગાવી છે. જેથી ફિલ્મ રિલીઝ થવાનો રસ્તો સાફ થયો છે.

READ ALSO

Related posts

નવ મહિલાની એક અદ્ભૂત સંઘર્ષગાથા, આ તારીખે આવી રહી છે કાજોલની શોર્ટ ફિલ્મ ‘દેવી’

Pravin Makwana

બે-પાંચ નહી સિદ્ધાર્થ શુક્લાના જીવનમાં આવી આટલી હસીનાઓ, ઑનસ્ક્રીન સાસુને ડેટ કર્યા બાદ પણ આજે છે કુંવારો

Bansari

રૂપિયા માટે પોર્ન સ્ટાર બની મશહૂર ફિલ્મમેકરની દિકરી, કરોડપતિ પિતાએ સપોર્ટ પણ કર્યો!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!